how to pay light bill by paytm in gujarati


How to pay bill by paytm in gujarati ? 


સૌ પ્રથમ paytm ઓપન કરો અને electricity menu સિલેક્ટ કરો.


ત્યારબાદ તમારું રાજ્ય ગુજરાત સિલેક્ટ કરો.



પછી વિજકંપની સિલેક્ટ કરો,જેમ કે PGVCL કે જે લાગુ પડતી હોય તે.


ત્યારબાદ કંપનીના નીચે આપેલ લીટીમાં ગ્રાહક નંમ્બર નાખો.ગ્રાહક નંમ્બરમાંથી  / ની નિશાની કાઢીને નાખો.હવે ગ્રહકનું નામ ડિસ્પ્લે ઉપર દેખાશે.

હવે ગ્રાહક નંબરની નીચેની લીટીમાં બીલની રકમ જે બિલ ભરવાનું હોય તે ઉમેરો.



ત્યારબાદ પ્રોસેસ to pay પર ક્લિક કરો.



ફરી એક વખત પ્રોસેસ to pay પર ક્લિક કરો.



હવે જેના વડે બીલની રકમ ભરવાની હોય તે જેમ કે paytm balance, credit card, debit card તેની વિગત ઉમેરી બિલ ભરી દો.


અંતે તમને ઉપર મુજબ ભરેલ રકમની પાકી પહોંચ મળશે.
નોંધ:- 100 ના બદલે 700 પહોંચ છે જે અગાવ ભરેલ બિલના નમૂનારૂપ છે.