Gujarat Teacher online Attendance
શિક્ષકોની હાજરી તથા વિદ્યાર્થીઓની હાજરી પુરવા માટે ssa ગુજરાત website,જેમાં સરળતાથી હાજરી પુરી શકાશે.
સૌ પ્રથમ SSA ગુજરાત પર ક્લિક કરો ત્યાર બાદ TEACHER ATTENDENCE પર ક્લિક કરો. ત્યારબાદ તમારી શાળાના DISE CODE અને પાસવર્ડ નાખી તથા કેપચા કોડ નાખી SCHOOL પ્રોફાઈલ ખોલી શિક્ષક તથા વિદ્યાર્થીઓની હાજરી પુરી શકાશે ત્યાર બાદ સબમિટ આપી દો.

Social Plugin