*🖥🖱⌨🔆પ્રથમ સત્રાંત પરીક્ષાના માર્ક્સ ઓનલાઇન એન્ટ્રી કરવાનું શરૂ.**

▪User name: *ડાયસ કોડ*
▪Passwords: *admin*
▪Select login: *school admin*

👉 *Login થયા બાદ  Exam module પર ક્લિક કરવું*

*👉ત્યારબાદ Exam Marks Entry(Std 3-8)* પર ક્લિક કરવું.

*👉 ત્યારબાદ  કસોટી ની *તારીખ, માધ્યમ, ધોરણ, વિષય અને વર્ગ* પસંદ કરી માર્ક ની  એન્ટ્રી કરી શકાશે.

👉ત્યારબાદ *update* આપવુ.

*👉ઓનલાઇન એન્ટ્રી કરવા નીચેની લિંક પર ક્લિક કરો.⤵*

Weekly test taken by  primary school
And enter online it server for this give a link SSA Gujarat.This link given bellow

                    Click here