How to pay pli premium in Gujarati


  online pay PLI  premium in Gujarati




સૌપ્રથમ તમે ક્રોમ બ્રાઉઝર અથવા અન્ય કોઈ બ્રાઉઝર ઓપન કરો અને તેમાં post india લખી સર્ચ કરો ત્યારબાદ સૌપ્રથમ નીચેના પ્રથમ link  india post દેખાશે તેના ઉપર ક્લિક કરો.



તેમાં તમને જુદા જુદા ઓપ્શનનો જોવા મળશે જેની અંદર postal life insurance નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.




Postal life insurance નામના ઓપ્શન પર ક્લિક કરવાથી તમને એક અલગ જ મેનુ જોવા મળશે જેની અંદર તમારે સ્ક્રોલ કરી નીચે policy holder પર ક્લિક કરવાનું રહેશે.



Policy holder s par ક્લિક કરતા તમને કસ્ટમર આઈડી પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવાના રહેશે ત્યારબાદ તમારું પી.એલ.આઈ પ્રોફાઈલ એકાઉન્ટ ઓપન થશે.



તેમાં તમને ઉપરની બાજુ આડી લાઈનમાં જુદા જુદા મેનુ જોવા મળશે જેની અંદર payment મેનુ હશે તેના પર ક્લિક કરી. તેના પર ક્લિક કરી pay premium પર ક્લિક કરો.





Pay premium પર ક્લિક કરવાથી તમને પોલીસી નંબર તથા જેટલું અમાઉન્ટ પે કરવાનું છે તે જોવા મળશે હવે તેમાં ફરી confirm payment પર ક્લિક કરો.



Confirm payment કર્યા બાદ ફરી એક વખત નીચેના જમણી બાજુના ખૂણામાં pay now ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.



ત્યારબાદ pay now ઓપ્શન પર ક્લિક કરો.


 pay now કર્યા બાદ તમે સીધા પ્રીમિયમ ની જુદી-જુદી મેથડ ના ઓપ્શન જોવા મળશે જેમાંથી તમને યોગ્ય જણાય તેવા પેમેન્ટના ઓપ્શનની પસંદગી કરી શકશો જેમકે paytm,જીઓપે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ,UPI,Wallet વગેરે ઓપ્શન જોવા મળશે જેમાં તમે વિગત ભરી પ્રીમિયમ ભરી શકશો.



પ્રીમિયમ ભરાયા બાદ વધુમાં વધુ 24 કલાક બાદ પ્રિમીયમ ભર્યાની પહોંચ તમે તમારા લોગીન પ્રોફાઈલ પરથી મેળવી શકશો તેમાં તમને પ્રિમીયમ ભર્યાની તારીખ,નંબર અને અમાઉન્ટ ની રકમ વગેરે જોવા મળશે.